valentine day special
ભાવ ચાહે ઓછો-વત્તો રાખજે પણ હૃદયમાં, સ્હેજ ખટકો રાખજે.
જો લખે તારી કથા કે વારતા મારો પણ એકાદ ફકરો, રાખજે.....
જો લખે તારી કથા કે વારતા મારો પણ એકાદ ફકરો, રાખજે.....
On this valentine day share your shayri and dedicate your love and we are uploading your shayri with your name.On this valentine day make special your love .....share us and make special your valentine's day
Comments
Post a Comment